સીખ

જીંદગી જીવવા ની એક રીત મળી ગઇ..
તમે મળ્યા ને એક સીખ મળી ગઇ..!
જો રેહવુ જ નોહતુ તો,,
શા માટે કિધુ કે એક મિત મળી ગઇ!!
હશે એ ભ્રમ કદાચ કે તમે મળ્યા ને જીંદગી ની જિત મળી ગઇ!
એહસાસ તો પછી થયો કે દયા રુપી એક ભિખ મળી ગઇ.
નથી કોઈ વાત નો અફસોસ,
કારણ કે તમારા જ થકી જીંદગી ની એક સીખ મળી ગઇ 😊

Comments

Popular Posts