આત્મને ઓળખ !
હા હદ થઇ ગઇ માનવ !!
તારી અપેક્ષાઓ ની ....
આમ તો દુનિયા બદલવા નિકડ્યો છે
અને અપેક્ષા પણ દુનિયા પાસે થી જ રાખે છે.
ઉંચુ ઉપાડી ને તો જો , જ્યા તુ જઇ રહ્યો છે ત્યા ખરેખર મંજીલ છે કે પછી કાંટા ની બિક મા નિચુ જોઇ ચાલી રહ્યો છે.
જાણતો નથી પોતાની જાત ને અને દુનિયા જાણવા ચાલી નિક્ડયો છે
હા વિશ્વાસ તો તને તારા પણ નથી એટલે જ તો અપેક્ષા તુટતા ઉપેક્ષા કરવા નિસરી પડ્યોછેે !
નિરાશ ન થા માનવ !!
સર્જન તારા હાથ મા જ છે ,
ખાલી આત્મા ના અરીસા મા જોવાની વાર છે .
Comments
Post a Comment