લાગણી

નથી રહેવાતુ ,નથી સહેવાતુ
આ તે કેવી અસમંજસ ..!
હશે શક્ય બિજા માટે
આ તો લાગણી ના સબંધ
એમ તો શાનુ તરછોડાતુ 🙄

Comments

Popular Posts